GR-10057


હાલમાં SAG માં 2 પ્રીમિયમ કક્ષા નાં બુલ છે,GR-10057 એ SAG નો પ્રીમિયમ સાંઢ છે,માતા નું એક વેતર નું દૂધ ઉત્પાદન 3683 કિગ્રા અને સરેસાર ફેટ 4.8 છે,તેના બાપ નું નામ ટિલક છે ટિલક ની માતા ની એક વેતર નું દૂધ ઉત્પાદન 3750 કીગ્રા છ


ગુજરત સરકાર દ્વારા પશુ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગીર નસલ સુધારણા ચાલી રહી છે પશુ ડોકટરો સેવા ભાવિ સંસ્થા તેમજ પશુપાલકો તરફ થી પૂરતો સહકાર મળી રહ્યો છે પશુપાલકો ગો સંવર્ધન માટે જાગૃત થયા છે અને તેની માટે કામ કરી રહ્યા છે

આજે સારી ગાયો ની કિંમત થઈ રહી છે અને પશુપાલકો ને યોગ્ય વળતર મળી રહ્યું છે લોકો સારી ગીર નસલ ની ગાયો ને રાખતા થયા છે

Presently SAG has 2 premium class bulls, GR-10057 is SAG's premium bull, mother's milk yield per wether is 3683 kg and total fat is 4.8, sire name is Tilak, milk yield per wether of Tilak's mother is 3750 kg six Gir breed improvement is going on under cattle improvement program by Gujarat government, animal doctors service is getting enough support from the organization as well as cattle breeders, cattle breeders are aware and working for cow breeding.

#Gir_bull

#kheti #pashupalan #bull-10057 #gir